Compare & Buy Insurance – Policy bazaar
TAX SAVINGS SEASON:
Still figuring out ways to reduce your income
tax for this financial year? Don’t
know where to invest in order to
maximize your income tax savings?
Gujarat Gyan Guru Quiz Questions Bank 24/07/2022
24 July School Quiz Bank Question No. 1 To 125
1. ખેતીના
સંબંધમાં APMC એટલે શું?
2. ગુજરાત સરકારની સોઈલ હેલ્થ કાર્ડ યોજનાનો લાભ કોણ લઈ શકે છે?
3. ખેતી ઉત્પાદનનું સૌથી મહત્વ નું અંગ કયું છે ?
4. પશુપાલન વિભાગનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શું છે?
5. રેડિયો દૂધવાણી કઈ એફ એમ આવૃત્તિ પર આવે છે?
6. નીચેનામાંથી કયું ઈકો-ફ્રેન્ડલી ઇંધણ છે?
7.
iCreate ની સ્થાપના ક્યારે થઈ?
8. સંસ્કૃત ભાષાના વિશેષ અભ્યાસ માટે કઈ ખાસ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે ?
9. ગુજરાત સરકારે કોવિડ રોગચાળાના સમયગાળા દરમિયાન તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવા માટે કયા સોફ્ટવેરનું લાઇસન્સ બહાર પાડ્યું છે
10. આદિજાતિની કન્યાઓનુ શિક્ષણનુ સ્તર ઊચું આવે તે હેતુસર કઈ યોજના બનાવેલ છે?
11. નીચેનામાંથી કયા કમિશને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને યુનિવર્સિટી શિક્ષણ માટે 10+2+3 અભ્યાસક્રમના માળખાની ભલામણ કરી હતી?
12. ભારતીય વિદ્યા ભવનના સ્થાપક કોણ છે?
13. ગુજરાતમાં MBBS કોર્સનો સમયગાળો કેટલો છે?
14.
AIIMSનું પૂરું નામ શું છે?
15.
AISHE ક્યા વર્ષમાં શરૂ થયું હતું?
16. ભારતમાં વર્ષ 2014થી 2017 દરમિયાન રાજ્ય કક્ષાના કોલસા, ઊર્જા, નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી કોણ હતા?
17. એટોમીક રિસર્ચ માટે ગુજરાત માં કઈ સંસ્થા કાર્યરત છે ?
18.
BHEL કોની માલિકી માં છે?
19. પર્યાવરણીય સમસ્યાઓના રામબાણ ઇલાજ માટે કયો ઉર્જા સ્ત્રોત વાપરવો હિતાવહ છે?
20. સમગ્ર ગુજરાત રાજ્યમાં ગેસ ગ્રીડ નેટવર્કનું વિસ્તરણ કોના દ્વારા થઈ રહ્યું છે?
21. ફેમ ઇન્ડિયા સ્કીમની યોજના શેના માટે છે?
22. એશિયાના સૌથી મોટા સોલાર પાર્ક ચારણકા સોલાર પાર્કનો શિલાન્યાસ કોના હસ્તે કરવામાં આવ્યો?
23. જી.એસ.ટી. કાયદા મુજબ, જી.એસ.ટી. પ્રેક્ટિશનર તરીકે કોણ કાર્ય કરી શકે છે ?
24. કનુભાઈ દેસાઈ વર્ષ 2022માં ગુજરાતના કયા
મતવિસ્તારના ધારાસભ્ય છે ?
25. ભારતીય આવકવેરા કાયદા હેઠળ કઈ આવકને મુક્તિ આપવામાં આવી છે ?
26. ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
27. ગુજરાત રાજ્ય વિકલાંગ(દિવ્યાંગ ) નાણાં અને વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
28. ‘લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા યોજના’ હેઠળ ગરીબ કુટુંબોની શેની સલામતી ઉ૫ર વધુ ભાર મૂકવામાં આવેલ છે ?
29. વર્ષ 2021-22 રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના કયા જન્મજયંતી વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું ?
30. ઋગ્વેદ માં કેટલા સૂકતો છે ?
31.
‘કેળવે તે કેળવણી’ એ પુસ્તકના લેખક કોણ છે ?
32. કઈ યોજના હેઠળ સ્થળાંતરિત કામદારો/શ્રમિકોને દેશના અન્ય રાજ્યોમાં આવેલ વાજબી ભાવની દુકાનમાંથી તેમનું રાશન મેળવી શકે તેવી સવલતો પૂરી પાડવામાં આવે છે ?
33. ગુજરાતી ભાષાના પ્રથમ સૉનેટ કવિનું માન કોને પ્રાપ્ત થયું છે ?
34. ભારતીય શાસ્ત્રીય સંગીતનો તહેવાર (સપ્તક) સામાન્ય રીતે દર વર્ષે અમદાવાદમાં કયા મહિનામાં યોજવામાં આવે છે ?
35. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ‘પ્રભાતિયાં’ કયા કવિએ રચ્યા છે ?
36. આઝાદી કા અમૃત મહોત્સવ આપણી સ્વતંત્રતાની કેટલાંમી વર્ષગાંઠ નિમિતે મનાવવા માં આવીરહ્યું છે ?
37. ગુજરાત રાજ્યમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ કયા દિવસે યોજવામાં આવે છે ?
38.
‘પાવક વન’ પરક્યાં આવેલું છે ?
39. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન (આઇસીએફઆરઇ) દ્વારા વનીકરણ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણના ક્ષેત્રોમાં મૂળ અને ઉત્કૃષ્ટ કામગીરી/સંશોધન માટે ભારતીય નાગરિકોને વનીકરણમાં ઉત્કૃષ્ટતા માટે કયુ રાષ્ટ્રીય પુરસ્કારો આપવામાં આવે છે ?
40. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
41. ગુજરાતના દાહોદ જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
42. થોળ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
43. કચ્છ જિલ્લામાં મળી આવતા લુપ્ત પ્રાયઃ બનેલા વન્ય જીવ ‘હેણોતરો’ ની સંખ્યા કેટલી છે ?
44. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ?
45. વિશ્વ પૃથ્વી દિવસ દર વર્ષે કઈ સંસ્થા દ્વારા ઉજવવામાં આવે છે ?
46. ગુજરાતના કયા અણુવિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી?
47. એરોડાયનેમિક્સ શું છે?
48. ચિલ્કા સરોવર ક્યાં આવેલું છે ?
49. ગુજરાતમાં એ.આઈ.એમ.એસ.ની સ્થાપના ક્યાં થાય છે?
50.
‘સ્વચ્છ ભારત મિશન’ હેઠળ સૂકા કચરા માટે કયા રંગનો ઉપયોગ થાય છે ?
51.
GERMIS નું પૂરું નામ શું છે ?
52.
NUHM નું પૂરું નામ શું છે ?
53. નીચેનામાંથી કયો ચેપી રોગ છે (જે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં વિવિધ રીતે ફેલાય છે) ?
54. કઈ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યભરના 30 વર્ષથી વધુ વય જૂથના રહેવાસીઓ દર શુક્રવારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુદાયિક કેન્દ્ર ખાતે વિનામૂલ્યે તપાસ માટે જઈ શકે છે ?
55. વાળનો રંગ કાળો શાના લીધે છે ?
56. આરોગ્ય સેતુ એપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
57.
‘ફિટ ઈન્ડિયા ઝુંબેશ 2019’નો હેતુ શું છે ?
58.
‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ વિશે નીચેનામાંથી કયું નિવેદન યોગ્ય નથી?
59. ‘એસએએનએસ’નો ઉદ્દેશ શું છે (ન્યૂમોનિઆને સફળતાપૂર્વક બેઅસર કરવા માટે સામાજિક જાગૃતિ અને ક્રિયાઓ) ?
60. D-SIR કયા સંદર્ભ માટે પ્રયોજાય છે?
61. પ્રધાન મંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) હેઠળ, મુદ્રા લોન કોણ મેળવી શકે છે?
62. નીચેનામાંથી કયા હેતુ માટે સ્ટાર્ટ અપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમ (SISFS),સ્ટાર્ટ અપ્સને નાણાકીય સહાય પૂરી પાડે છે?
63. કયા શહેરને ‘હીરાથી ચમકતું
સિલ્ક શહેર’ તરીકે ઓળખવામાં આવે છે?
64. નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની પેટા યોજના છે?
65. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડું મથક ક્યાં આવેલ છે ?
66. ગુજરાતના કયા વિસ્તારમાં કાષ્ઠકળાની વિવિધ ચીજોનો વ્યવસાય વિકસ્યો છે ?
67. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કંડલા બંદરને કયું નવું નામ આપવાનું સૂચન કર્યું ?
68. ગુજરાતમાં શ્રમયોગીના બાળકો માટે કઈ શૈક્ષણિક પુરસ્કાર યોજના છે?
69. શ્રમયોગીને કાર્યસ્થળ પર અકસ્માત થાય તેવા કિસ્સાઓમાં સહાય માટે ગુજરાત સરકારની કઈ યોજના છે ?
70. શ્રમયોગીને હોમ લોન આપવા માટે ગુજરાત સરકારની કઈ યોજના છે ?
71. શ્રમિકોને વિનામૂલ્યે કાનૂની સેવા અને સલાહ માટે ગુજરાતમાં કયું મંડળ કાર્યરત છે ?
72. સીવણ અને બ્યૂટીપાર્લરની લાભાર્થી બહેનોને ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત બ્યૂટીપાર્લર કીટ અને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે છે ?
73. ગુજરાત રાજ્યનાં માહિતી ખાતા દ્વારા રોજગારીની માહિતી આપતું ક્યું સાપ્તાહિક પ્રગટ કરવામાં આવે છે ?
74. ગુજરાત સરકારના નવા શ્રમ કલ્યાણ કેન્દ્ર વિકાસ હેઠળ કઈ યોજનાઓ ઉપલબ્ધ છે ?
75. ગુજરાત રાજ્યમાં મહિલાઓના વિશેષ ઉત્થાન માટે રોજગાર વિભાગ દ્વારા કયું પગલું ભરવામાં આવ્યું ?
76. ભારત સરકારની SHREYAS યોજનાનું ઉદ્ધાટન કઈ જગ્યાએ કરવામાં આવ્યુ હતું ?
77. ‘શ્રમયોગી કલ્યાણ મેળો-2014’ માં શરૂ કરાયેલ વિવિધ સુવિધાઓ પુરી પાડનાર પ્રથમ રાજ્ય કયું હતું ?
78. કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે?
79. ભારતીય સંસદના ઉપલા ગૃહને શું કહેવામાં આવે છે ?
80. રાષ્ટ્રીય માનવઅધિકાર આયોગમાં કુલ કેટલા સભ્યો હોય છે?
81. ભારતના સૌપ્રથમ ફીલ્ડ માર્શલ કોણ હતા?
82. કઈ નહેર દુનિયાની સૌથી મોટી પાકી સિંચાઈ નહેર છે ?
83. ગુજરાતમાં 2021 સુધી પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવાના લક્ષ્ય સુધી પહોંચવા માટે સરદાર સરોવર પ્રોજેક્ટ હેઠળ કેટલી વસ્તી આવરી લેવામાં આવી છે?
84. આંતરદેશીય જળ ગુણવત્તા મોનિટરિંગ નેટવર્ક કેટલા સ્તરીય કાર્યક્રમોમાં કાર્યરત
છે?
85. સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઈ છે ?
86. 75000 હજાર કરતાં વધારે ગ્રામ પંચાયતો દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ કઈ યોજના હેઠળ પસાર કરાયો છે?
87. ગુજરાતના ડિજિટલ સેવા સેતુની શરૂઆત કેન્દ્ર સરકારના કયા પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી છે?
88. ગુજરાતમાં સમરસ ગ્રામ પંચાયત યોજનાનો અમલ ક્યારથી કરવામાં આવ્યો હતો?
89. કોવિડ -19 સમયગાળામાં લોકોને કઈ યોજનામાં 5 કિલો ઘઉં અથવા ચોખા અને 1 કિલો મનપસંદ કઠોળ ત્રણ મહિના માટે મફતમાં આપવામાં આવ્યા?
90. કઈ યોજના અંતર્ગત અન્ય ગ્રામ પંચાયતોને તાલીમ આપવા માટે ઓળખાયેલ આદર્શ ગ્રામોને સ્થાનિક વિકાસના તાલીમ કેન્દ્રો તરીકે ઉછેરવામાં આવે છે?
91. ગુજરાતમાં કયા પોર્ટલ અંતર્ગત વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળે છે?
92. રાષ્ટ્રીય ગોકુલ મિશન કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે?
93. ગુજરાતમાં રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટ યોજના ક્યારથી અમલમાં આવી?
94. ગુજરાતનું સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે?
95. ગોલ્ડન બ્રિજ કઈ નદી પર આવેલો છે?
96. ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાને વર્લ્ડબેંકે વખાણી છે?
97. નેશનલ હાઈવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે કયા વર્ષમાં કામ કરવાનું શરૂ કર્યું?
98.
‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
99.
‘રાષ્ટ્રીય પર્યટન દિવસ’ કયારે ઉજવવામાં આવે છે ?
100. ભારતમાં ‘પ્રધાનમંત્રી આવાસ
યોજના’ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
101.
‘પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ’ માટેના લાભાર્થી કોણ છે ?
102. ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીની નવી ઇમારતનું ઉદઘાટન કોણે કર્યું ?
103. ગુજરાતમાં ‘મુખ્ય મંત્રી આવાસ
યોજના’ ના લાભાર્થીઓ કોણ નથી?
104.
IITE નું પૂરું નામ શું છે ?
105. નવી દિલ્હીમાં ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનું ઉદઘાટન કોણે કર્યું હતું?
106. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ઉદ્દેશ્ય શું છે?
107. વ્હાલી દીકરી યોજના હેઠળ મદદની રકમ કેટલી છે?
108. ભારતમાં લોકસભાના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા?
109. ભારતના સૌપ્રથમ દલિત રાષ્ટ્રપતિ કોણ હતા?
110. સૌપ્રથમ ઈંગલિશ ચેનલ પાર કરનાર ભારતીય કોણ હતા?
111. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં તાજેતરમાં યોજાયેલ આદિજાતિ મહાસંમેલન ગુજરાતના કયા જિલ્લામાં યોજવામાં આવેલ હતું?
112. કોરોનાના કપરાકાળને લીધે જે યુવાનો ઉંમરબાધને કારણે સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા માટે ગેરલાયક ઠરતા હતા તેવા વિદ્યાર્થીઓની વય મર્યાદામાં કેટલા વર્ષનો વધારો કરવાનો યુવાહિતલક્ષી નિર્ણય સરકારશ્રી દ્વારા લેવામાં આવ્યો છે?
113.
‘રાષ્ટ્રીય યુવા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
114. મહિલાઓને ઝડપી ન્યાય અપાવવા માટે રાજ્ય સરકારે શેની રચના કરેલ છે ?
115. સેટેલાઈટના માધ્યમથી વિવિધ વિષયો તેમજ સરકારી પ્રવૃત્તિ અને યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાતમાં કઇ યોજના અમલીકરણમાં છે ?
116.
‘મહિલા સ્વાવલંબન યોજના’ની પ્રક્રિયા કોના દ્વારા કરવામાં આવે છે ?
117. આવક મર્યાદાના કારણે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળવાપાત્ર થતી ના હોય તેવી વધુ આવક ધરાવતી કન્યાઓને કઈ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ?
118. કોઇપણ પ્રકારનાં વાહનની સુવિધા ન હોય તેવા ગામોમાં સગર્ભા માતાને સંસ્થા સુધી લઈ જવા માટે કઈ યોજના કાર્યરત છે ?
119. મહિલાઓ શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે પ્રોત્સાહિત થાય તે હેતુથી કયા મહોત્સવની રાજ્ય સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવે છે ?
120. નારી વિકાસને લગતી સર્વગ્રાહી ‘નારી ગૌરવ નીતિ’ અમલમાં મૂકનાર ભારતમાં પ્રથમ રાજ્ય કયું છે ?
121.
‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ કોના દ્વારા પ્રારંભ કરવામાં આવેલ છે ?
122. ગુજરાતના પ્રથમ મહિલા ટ્રેડ યુનિયન લીડર કોણ છે ?
123. યુરો જે કે શ્રેણીમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય ગુજરાતી મહિલા રેસર કોણ છે ?
124. મહિલા જ્વેલિન થ્રો (ભાલા ફેંક)માં પ્રથમ ભારતીય મહિલા કોણ છે ?
125. ગુજરાતની પ્રથમ મહિલા અનુસ્નાતક કોણ છે ?
24 July Collage Quiz Bank Question No. 1 To 125 જોવા અહીં ક્લિક કરો.
24 July Other Quiz Bank Question No. 1 To 125 જોવા અહીં ક્લિક કરો.
રજીસ્ટ્રેશન કરવાં તથા ક્વિઝ આપવા અહીં ક્લિક કરો.
Download the Policybazaar app now to:
1. Save up to Rs. 23,400 income tax by
purchasing Health Insurance for you
and your parents
2. Save up to Rs. 46,800 tax investing
in ULIP Plans or by purchasing a
Term Insurance plan
INTRODUCTION:
Policybazaar is India’s largest
insurance comparison app. You can simply compare and
buy from the widest range of insurance
and investment products on the Policybazaar
app. To experience all the features and
purchase a product on the Policybazaar
app you need to be either:
A resident Indian;
A Non-Resident Indian;
Or a Person of Indian Origin
PRODUCT OFFERING:
With just a few clicks, the Policybazaar
app allows you to purchase any of the
following products:
Life Insurance / Term Life Insurance /
Term Insurance
Medical Insurance / Health Insurance
Car Insurance / Motor Insurance
Two-wheeler or motorcycle Insurance
Travel Insurance
Investment Plans - ULIP, Child,
Retirement, Pension & Tax Saving Plans
KEY FEATURES:
With the Policybazaar app, you get
access to essential features like Hospital
Locator and Cashless Garage Locator. The
other pioneering features of the
app are:
Compare: This feature helps
understand the various features of every product
so that you make an informed decision
before you buy it. To compare, just
shortlist the products that fit your
budget and click compare.
Manage: Using
this you can easily Buy, Store and Share all your products
online with a single click.
Shortlist: You
can view all your shortlisted insurance products by clicking on
this button.
My Account: The dedicated My
Account button on the app gives you access
to your policy purchase history, your
searches, your vehicle information,
your credit, and your financial score.
Claim Assistance: Whether you want to buy a product or need help
with your existing purchases, the claim
assistance feature will
provide you hassle-free customer
experience.
Insta Renew: This feature allows you to instantly renew your existing
motor insurance policy with a single
click.
0 Comments: