JOIN WHATSAPP GROUP

Thursday, November 23, 2023

GYAN SAHAYAK RECRUITMENT PRIMARY

GYAN SAHAYAK RECRUITMENT PRIMARY

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)(GYAN SAHAYAK RECRUITMENT PRIMARY) માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિકની(GYAN SAHAYAK RECRUITMENT PRIMARY)જગ્યા માટેની જાહેરાત



જ્ઞાન સહાયક માધ્યમિક ભરતી જાહેરાત 2023-24(GYAN SAHAYAK PRIMARY BHARATI 2023-24)
(GYAN SAHAYAK PRIMARY RECRUITMENT 2023-24)


જ્ઞાન સહાયક (પ્રાથમિક) માટે શાળા પસંદગીની પ્રક્રિયા (Choice Filling)  તા.09/01/2024  ને મંગળવારથી શરુ કરવામાં આવે છે. જે  તા.13/01/2024 ને શનિવાર રાત્રે 23:59 કલાક સુધી જ્ઞાન સહાયક (પ્રાથમિક)  ભરતીના  પોર્ટલ પર જઇ કરી શકાશે. 
જ્ઞાન સહાયક (પ્રાથમિક) શાળા પસંદગી માટેની લિંક:  

જ્ઞાન સહાયક(પ્રાથમિક) શાળા પસંદગી માટે અહીં ક્લિક કરો. 



Important Documents (પ્રાથમિક)


જ્ઞાન સહાયક (પ્રાથમિક) (ધોરણ ૧ થી ૫ ) ગુજરાતી માધ્યમ ખાલી જગ્યાની શાળાવાર યાદી



જ્ઞાન સહાયક (પ્રાથમિક) (ધોરણ ૧ થી ૫ ) અંગ્રેજી માધ્યમ ખાલી જગ્યાની શાળાવાર યાદી



જ્ઞાન સહાયક (પ્રાથમિક) (ધોરણ ૬ થી ૮ ) ગુજરાતી માધ્યમ ખાલી જગ્યાની શાળાવાર યાદી



જ્ઞાન સહાયક (પ્રાથમિક) (ધોરણ ૬ થી ૮ ) અંગ્રેજી માધ્યમ ખાલી જગ્યાની શાળાવાર યાદી


જીલ્લા કક્ષામાં Documents Verification ના કેન્દ્રની યાદી માટે અહીં ક્લિક કરો

જ્ઞાન સહાયક (પ્રાથમિક) પ્રોવિઝનલ - ૨ મેરીટ યાદી

જ્ઞાન સહાયક (પ્રાથમિક) પ્રોવિઝનલ મેરીટ યાદી
માધ્યમવિષય

English

ગણિત/વિજ્ઞાન

Download

ભાષા (અંગ્રેજી,ગુજરાતી,હિન્દી,સંસ્કૃત)

Download

સામાજિક વિજ્ઞાન

Download

ગુજરાતી

ગણિત/વિજ્ઞાન

Download

ભાષા (અંગ્રેજી,ગુજરાતી,હિન્દી,સંસ્કૃત)

Download

સામાજિક વિજ્ઞાન

Download


જ્ઞાન સહાયક પ્રાથમિક મેરિટ યાદી જોવા અહીં ક્લિક કરો 


જ્ઞાન સહાયક (પ્રાથમિક) પ્રોવિઝનલ મેરીટ યાદી
માધ્યમવિષય

English

ગણિત/વિજ્ઞાન

Download

ભાષા (અંગ્રેજી,ગુજરાતી,હિન્દી,સંસ્કૃત)

Download

સામાજિક વિજ્ઞાન

Download

ગુજરાતી

ગણિત/વિજ્ઞાન

Download

ભાષા (અંગ્રેજી,ગુજરાતી,હિન્દી,સંસ્કૃત)

Download

સામાજિક વિજ્ઞાન

Download


Gyan Sahayak Bharti 2023 : જ્ઞાન સહાયક ભારતી 2023 | ગુજરાત શિક્ષણ વિભાગ ગુજરાતની પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 31,575 થી વધુ જ્ઞાન સહાયક અને ખેલ સહાયકની ભરતી માટે અરજી પ્રક્રિયાને આમંત્રિત કરવા જઈ રહ્યું છે.ગુજરાત શિક્ષણ વિભાગ પ્રાથમિક શાળાઓ માટે 15000 જ્ઞાન સહાયક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 11500 જ્ઞાન સહાયક અને તમામ શાળાઓ માટે 5075 ખેલ સહાયકની ભરતી કરી રહ્યું છે. ઓનલાઈન અરજી સત્તાવાર વેબસાઇટ દ્વારા જગ્યાઓ માટે તેમની અરજી સબમિટ કરી શકે છે.

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક) માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક ની જગ્યા માટેની જાહેરાત(GYAN SAHAYAK RECRUITMENT PRIMARY)

  • જગ્યાનું નામ : જ્ઞાન સહાયક પ્રાથમિક(GYAN SAHAYAK PRIMARY)
  • માસિક ફિક્સ મહેનતાણું : 21000 રૂપિયા
  • વય મર્યાદા : 40 વર્ષ
શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક) માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક (GYAN SAHAYAK PRIMARY) જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઇન અરજી કરવાની તારીખ સુધીની રહેશે ઉમેદવારે ઓનલાઈન અરજી gyansahayak.ssgujarat.org વેબસાઈટ પર જઈ કરવાની રહેશે ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઈટ પર મુકેલ  ઉપરોક્ત  જગ્યાઓ માટે ની આવશ્યક લાયકાત વયમર્યાદા નિમણૂક નો પ્રકાર મહેનતાણા અંગે સૂચનાઓ પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.

ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્ષ નકલ પાસપોર્ટ સાઇઝ નો ફોટો તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્ર સાથે હાજર રહેવાનું રહેશે


GYAN SAHAYAK RECRUITMENT PRIMARY ઓનલાઇન અરજી કરવા માટેનો સમયગાળો


ઓનલાઇન અરજી કરવાની તારીખ  : 1/9/2023
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ : 11/9/2023

અગત્યના સમાચાર

જ્ઞાન સહાયક માધ્યમિક અને પ્રાથમિકની કામચલાઉ મેરીટ યાદી-2 (PML-2) તા.13/10/2023 ને શુક્રવારના રોજ સવારે 09:00 કલાકે જાહેર કરવામાં આવશે. જે જ્ઞાન સહાયક ભરતીના પોર્ટલ https://t.ly/XR9mg પર જોઈ શકાશે.

જ્ઞાન સહાયક (માધ્યમિક) માટે શાળા પસંદગીની પ્રક્રિયા (Choice Filling) તા.13/10/2023 ને શુક્રવારના રોજ બપોરે 2:00 કલાકથી શરુ કરવામાં આવે છે. જે તા.15/10/2023 ને રવિવાર રાત્રે 23:59 કલાક સુધી જ્ઞાન સહાયક (માધ્યમિક) ભરતીના પોર્ટલ https://t.ly/XR9mg પર જઇ કરી શકાશે. જ્ઞાન સહાયક (માધ્યમિક) માટે શાળા પસંદગીની પ્રક્રિયા માટેની આવશ્યક માર્ગદર્શક સૂચનાઓ પોર્ટલ પર મુકવામાં આવેલ છે. તમામ ઉમેદવારો આ સુચનાનો વિગતે અભ્યાસ કરી શાળા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરશો.

અગત્યની લીંક


જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક) માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક ની જગ્યા માટેની જાહેરાત(GYAN SAHAYAK RECRUITMENT PRIMARY)

0 Comments: