Gujarat Gyan Guru Online Quiz Competition by the government of Gujarat www.g3q.co.in
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022
#GujaratGyanGuruQuiz #GujaratQuiz #Eduction #GujaratGyan
What is Gujarat Gyan Guru Quiz Competition?
Historic Mega quiz competition for 25 lakh students in Gujarat
Announced by Education Minister Jitubhai Vaghani શિક્ષણ વિભાગ દ્વારા આ Mega Quiz Competition નું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્વિઝ કૉપિટિશન(Quiz Competition)માં રાજ્યના ધોરણ – ૯ થી ૧૨ અને કોલેજ, યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. તાલુકા , જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ એમ તમામ સ્તરે વિજેતા થતા ઉમેદવારોને આકર્ષક ઇનામો અને તમામ સ્પર્ધકોને ગુજરાત સરકાર સ્તરે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે
Gujarat Gyan Guru Quiz Registration 2022 દ્વારા એક પ્રશ્ન બેંક કમિટી દ્વારા રચનામાં
આવે છે.
ગુજરાત સરકાર
દ્વારા શરૂ કરવામાં આવેલા ગુજરાતમાં દર રવિવારે ચાલુ થઈને શુક્રવાર સુધી સમાપ્ત
કરવામાં આવે છે.
1. Gujarat Gyan Guru Quiz નો સમયગાળો એ 20 મિનિટનો રહેશે.
2. આ ક્વિઝમાં દર અઠવાડિયા તાલુકા અને જિલ્લા
કક્ષાના શાળા તેમજ કોલેજોના યુનિવર્સિટી વિભાગ દ્વારા ભાગ લેવામાં આવે છે.
3. આ ક્વિઝ ના વિજેતા એ દર શનિવારે વિજેતા જાહેર
કરવામાં આવે છે અને તેને ઇનામ આપવામાં આવે છે.
4. આ ઉપરાંત આ ક્વિઝ દ્વારા દર અઠવાડિયે વિજેતા
થતા લિસ્ટ જાહેર કરવામાં આવશે અને તેમને અંદાજિત 10-10 વિજેતાઓ જાહેર કરવામાં આવશે અને વિજેતાઓને
રકમ જીતવા પાત્ર થશે.
5. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના
નાગરિકો આ ક્વિઝમાં ભાગ લેતો તેમને પ્રમાણપત્ર પણ મળવા પાત્ર થશે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ના
ઇનામો | prices for
Gujarat Gyan guru quiz competition
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ
ક્વિઝ દરમિયાન ૨૫૨ તાલુકા તેમજ નગરપાલિકાના 17 વોર્ડના વિજેતા ને ઉમેદવારોને લગભગ એક 1.60
કરોડના ઇનામો
મળી 15 સપ્તાહમાં પાંચ કરોડના ઇનામો થતા ટોર પ્રાપ્ત કરવામાં આવે છે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું રજીસ્ટ્રેશન કેવી
રીતે કરવું?
| How to Register for Gujarat Gyan guru quiz 2022
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું ની જાહેરાત સાતમી જુલાઈ 2022 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલી છે જે જાહેરાત અમદાવાદની સાયન્સ સીટીમાંથી કરવામાં આવેલી છે.
જો તમારે પણ
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ગુજરાતના ગ્રુપમાં અરજી કરવા ઇચ્છતા હોય તો
નીચે પ્લાસ્ટર ફોલો કરીને તમે ઘરે બેઠા લઈ શકો છો અને ઈનામ જીતી શકો છો.
- ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં
અરજી કરવા માટે સૌપ્રથમ google પર “Gujarat Gyan Guru Quiz
Registration 2022” સર્ચ
કરો.
- ત્યારબાદ ગુજરાતી
જ્ઞાનગુરુ ની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ અથવા નીચે આપેલા લીંક પર ક્લિક કરીને
ત્યાં ઓફિસર વેબસાઈટ પર પહોંચો. www.g3q.co.in
- ત્યારબાદ તે ઓફિસિયલ
વેબસાઈટ ઉપર તમારે રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરીને ત્યાં તમારું રજીસ્ટ્રેશન
કરો છો તમે પહેલેથી જ આ વેબસાઈટ ઉપર એકાઉન્ટ ધરાવતા હોય તો લોગીન બટન પર
ક્લિક કરીને યુઝરનેમ પાસવર્ડ નાખી લોગીન કરો.
FAQs of Gujarat Gyan guru quiz 2022
1.
Gujarat Gyan Guru
Quiz માં અરજી કરવા માટેની ઓફીસર વેબસાઈટ કઈ છે?
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં અરજી કરવા માટે આ www.g3q.co.in
વેબસાઇટનો
ઉપયોગ કરી શકો છો.
2.
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં મળવાપાત્ર
છે નામ શું છે?
આ ક્વીઝ દ્વારા ગુજરાતના નાગરિકો છે પણ આ રીતે તેમને ગુજરાત
સરકાર દ્વારા રકમ આપવામાં આવશે.
3.
Gujarat Gyan Guru
Quiz કોના દ્વારા શરૂ કરવામાં આવેલી છે આ કઈ છે
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શરૂ
કરવામાં આવેલી છે..
સંગીત સાથે 1 થી 20 ના ઘડિયા માટે અહીં ક્લિક કરો
This Gujarat Gyan Guru Mega Quiz Competition is organized by the Department of Education. In this quiz competition all the students studying at Std-9 to 12 and college, university level of the state will be able to participate. Attractive prizes will be awarded to the winning candidates at taluka, district and state level and certificates will be awarded to all the contestants at Gujarat level.
આ ક્વિઝ ઠવાડિયા માં દર રવિવારથી ચાલુ થઈને દર શુક્રવારે સમાપ્ત થશે. અને દર શનિવારે વિજેતા જાહેર થશે.
અહીંથી જુઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 360 ડિગ્રી પર અદભુત નજારો
દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સિટી વિભાગને પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝ નો સમયગાળો ૨૦ મિનિટનો અને ક્વિઝ માં ૨૦ મિનિટ નો રહેશે.
Prize and Rewards of Gujarat Gyan Guru Quiz – ઇનામો
પ્રતિ અઠવાડિયે ૨૫૨ તાલુકા – નગરપાલિકા, ૧૭૦ વોર્ડના વિજેતા ઉમેદવારોને ૧.૬૦ કરોડના ઇનામો મળી કુલ ૧૫ સપ્તાહના ૫ કરોડના ઇનામો તથા ટુર પ્રાપ્ત થશે.
How to Apply Register for Gujarat Gyan Guru Quiz Competition
તેની જાહેરાત 07મી જુલાઈ 2022ના રોજ કરવામાં આવશે
જેનું લોકાર્પણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી. ભૂપેન્દ્ર પટેલ જુલાઈ 2022 ના રોજ સાયન્સ સિટી અમદાવાદથી
It will be launched by Honorable Chief Minister Gujarat Sh. Bhupendra Patel From Science City Ahmedabad on July 2022.
ક્વિઝ માં ભાગ લેવા 7 જુલાઈ થી રજીસ્ટ્રેશન કરી શકો છો.
અહીંથી વાચો ક્વિઝ વિશે નો ઓફિશ્યલ પરિપત્ર
0 Comments: